અભિનેત્રી માહિરા શર્માનો બોલ્ડ સાડી લૂક વાયરલ



બ્લેક સાડીમાં જોવા મળી માહિરા શર્મા



અભિનેત્રી માહિરા શર્મા બિગ બોસની પૂર્વ સ્પર્ધક છે



માહિરા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



હાલ એક્ટ્રેસનો સાડી લૂક વાયરલ થયો



બ્લેક સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો તેના લૂકના દિવાના બન્યા છે



બ્લેક સાડીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી



સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી



(તમામ તસવીરો -માહિરા શર્મા ઈન્સ્ટાગ્રામ)