Lauren Gottlieb મૂળ અમેરિકન ડાન્સર છે તે 'બિગ બોસ'ની સીઝન 7માં ગેસ્ટ તરીકે હાજરી આપી ચૂકી છે હાલમાં તેની બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહે છે આપનાર લોરેનની ગ્લેમરસ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે ફિલ્મ ABCD: Anybody Can Dance થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું તાજેતરમાં તેણે સ્વિમસૂટમાં ફોટોશૂટ કરાવ્યું છે. કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ પણ આ તસવીરો પર કોમેન્ટ કરી છે લોરેન ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની જજ પણ રહી ચૂકી છે. લોરેન પણ હાર્ડી સંધુના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. All Photo Credit: Instagram