વોર્મઅપ વગર સીધું જ વજન ન ઉઠાવો જીમમાં જતા પહેલા પ્રી વર્કઆઉટ મીલ ન ખાવું વર્કઆઉટ બાદ પ્રોપર ડાયટ ફોલો ન કરો એકસરસાઇઝ દરમિયાન વારંવારં મોબાઇલ નોટિફિકેશન ચેક કરવું બીજા સાથે પોતાની તુલના કરવી જીમ શરૂ કરતા પહેલા હાઇટની ચર્ચા ન કરો એક્સરસાઇઝ બાદ સ્ટ્રેચિંગ ન કરો જીમ માટે કોઈ એક ફિક્સ ટાઇમ સેટ ન કરવો ટ્રેનરને પૂછ્યા વગર એક્સરસાઇઝ ન કરો જિમમાં પ્રોપર સ્પોર્ટસ શૂઝ, ટ્રેક પેન્ટ તથા ટી શર્ટમાં ન આવવું