ઘરમાં ફરતી ગરોળી ડરામણી હોવાની સાથે ખાવામાં પડે તો બીમારી નોતરી શકે છે.

Published by: gujarati.abplive.com

તેને માર્યા વગર ભગાડવા મોંઘા કેમિકલની નહીં, માત્ર 5-10 રૂપિયાના નુસખા કાફી છે.

Published by: gujarati.abplive.com

લસણ: તેની તીવ્ર ગંધથી ગરોળી દૂર ભાગે છે, બારી દરવાજે લસણની કળીઓ મૂકવી.

Published by: gujarati.abplive.com

ડુંગળી: ડુંગળીની તીખી ગંધ ગરોળી સહન કરી શકતી નથી, તેનો રસ ખૂણામાં છાંટવો.

Published by: gujarati.abplive.com

લીંબુ મરચું: પાણીમાં લીંબુનો રસ અને લાલ મરચું મિક્સ કરી દીવાલો પર સ્પ્રે કરો.

Published by: gujarati.abplive.com

આ સ્પ્રેની તીખાશ અને ગંધથી ગરોળી તરત જ ઘરની બહાર રસ્તો પકડી લે છે.

Published by: gujarati.abplive.com

ઈંડાના છોતરાં: ઈંડાની ગંધથી ગરોળીને ત્યાં કોઈ મોટો જીવ હોવાનો ભ્રમ થાય છે.

Published by: gujarati.abplive.com

આ એકદમ મફત ઉપાય છે, ખાલી છોતરાં મૂકવાથી ડરના માર્યા તે ભાગી જશે.

Published by: gujarati.abplive.com

કોફી તમાકુ: કોફી પાવડર અને તમાકુ મિક્સ કરી નાની ગોળીઓ બનાવી ખૂણામાં મૂકવી.

Published by: gujarati.abplive.com

આ તમામ પ્રાકૃતિક અને સસ્તા નુસખા ગરોળીને કાયમી ધોરણે ઘરની બહાર રાખશે.

Published by: gujarati.abplive.com