દૂધીમાં ફાયબરની સાથે વિટામિન બી,સી, એ, કે, ઈ, આયરન અને મેગ્નેશિમ હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દૂધી પોષક તત્વોથી ભરપૂર હોય છે

જે વેઇટ લોસમાં મદદ કરે છે

દૂધીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે

જેના કારણે તેના સેવનથી શરીરમાં એકસ્ટ્રા ફેટ જમા થતી નથી

દૂધી વિટામિન સી અને ઝિંકનો સારો સ્ત્રોત છે, જે ત્વચા માટે અનેક લાભ પ્રદાન કરી શકે છે

જે લોકોને પેટની સમસ્યા હોય તેમના માટે દૂધીનું શાક અને જ્યુસ અકસીર ઇલાજ છે

દૂધી ખાવાથી પાચન સારું થાય છે

કિડનીની બીમારીમાં પણ દૂધીનું શાક અમૃત સમાન માનવામાં આવે છે

દૂધીમાં સોડિયમ અને પોટેશિયમની માત્રા ઘણી ઓછી હોય છે