શરીરને સ્વચ્છ રાખવા માટે દરરોજ સ્નાન કરવું જોઇએ



પણ શું બરફના પાણીથી સ્નાન યોગ્ય છે



આજે અમે તમને જણાવીશું આઇસ બાથ લેવું કેટલું ખતરનાક હોય છે



લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહેવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે



જેનાથી તમારા પર હાઇપોથર્મિયાનો ખતરો રહે છે



અચાનક ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી તમને હાર્ટ અટેક આવી શકે છે



બ્રેન સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે



લોહીની નસો ફાટી શકે છે



તમે તણાવનો શિકાર બની શકો છો



બરફના પાણીમાં લાંબા સમય સુધી રહેવાથી ચામડીમાં બળતરા, નર્વ ડેમેજ થઇ શકે છે