જ્યારે આપણું વજન વધે છે તો તેની સાથે ઘણી બધી શારીરિક સમસ્યાઓ આવે છે



જો કસરત કરવા છતાં વજન નિયંત્રણમાં નથી રહેતું તો તમારે પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.



સતત વજન વધવાથી હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે.



વજન વધવાથી શરીરના ઘણા ભાગોમાં ચરબી જમા થવા લાગે છે.



જેમ કે ગરદન, નિતંબ, જાંઘ, હાથ વગેરેનો સમાવેશ થાય છે.



મહિલાઓના શરીરનું વજન વધે છે ત્યારે તેમના સ્તનનું કદ પણ વધવા લાગે છે.



હોર્મોનલ ફેરફારોને કારણે પણ સ્તનની સાઇઝ વધી શકે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો