આ ફૂડ છે એન્ટીઓક્સિડન્ટનો સારો સ્ત્રોત



એન્ટીઓક્સિડન્ટ પણ શરીર માટે છે ખૂબ જ જરૂરી



તે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.



શરીરમાં સોજોને પણ ઓછો કરે છે.



કેન્સરના જોખમથી શરીરની રક્ષા કરે છે



આ ચીજોનું સેવન કરવાથી થાય છે અદભૂત ફાયદા



ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે.



બ્રોકલી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



જે આંખ અને હૃદયને સ્વસ્થ રાખે છે.



ડાર્ક ચોકલેટમાં પણ એન્ટીઓક્સિડન્ટ છે.



અખરોટ,કાજુ એન્ટીઓક્સિડન્ટનો ઉત્તમ સ્ત્રોત