આપણામાંથી મોટાભાગના લોકો આપણા દિવસની શરૂઆત ચાથી કરે છે.



કેટલાક સંશોધનો સૂચવે છે કે બ્લેક ટી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે,



જો વ્યક્તિ 30 દિવસ સુધી ચા બિલકુલ ન પીવે તો શરીરમાં કેવા પ્રકારના ફેરફારો થઈ શકે છે?



નિષ્ણાતોના મતે જો તમે તેને દિવસમાં ચાર-પાંચ વખત વધારે પીવો છો તો તેની કેટલીક આડઅસર થઈ શકે છે.



નિષ્ણાંતોના મતે એક મહિના સુધી ચા ન પીવાથી અનેક ફેરફાર થઇ શકે છે



30 દિવસ ચા ન પીવાથી સારી ઊંઘ આવે છે. પાચન સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.



એક મહિના સુધી ચા ન પીવાથી મેલાટોનિનનું સ્તર સામાન્ય થઈ જાય છે



તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો