મહિલા માટે વરદાન છે આ બીજનું સેવન મહિલા માટે સોયાબીન વરદાન છે મહિલાએ અચૂક ખાવા જોઇએ સોયાબીન સોયાબીન પ્રોટીનનો ખજાનો છે 100 ગ્રામ સોયાબીનમાં 36.5 ગ્રામ પ્રોટીન છે સોયાબીન કેન્સર વિરોધી ગુણ હોય છે સોયાબીન ગર્ભાશયના કેન્સરને રોકે છે. સોયાબીનનું સેવન ગૂડ કોલેસ્ટ્રોલ વધારે છે એસ્ટ્રોજન મહિલા માટે મહત્વનું હોર્મોન છે સોયાબીન એસ્ટ્રોજન લેવલને બૂસ્ટ કરે છે સોયાબીનથી માસિકમાં થતી સમસ્યા દૂર થાય છે સોયાબીન્સમાં એન્ટી ઇમ્ફામેટરી ગુણ હોય છે સોયાબીન કોલેજનને બૂસ્ટ કરે છે સોયાબીન વાળ માટે ફાયદાકારક છે. સોયાબીનમાં ફાઈબર, વિટામિન-બી,હોય છે વિટામિન-સી અને અન્ય ખનિજો પણ હોય છે જે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે.