આ પાંચ જગ્યા પર ન રાખો તુલસીનો છોડ તુલસીનો છોડ શુભતાની નિશાની છે તુલસીનો છોડ સુખ સમૃદ્ધિનો દ્યોતક છે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર મનાય છે તુલસીના છોડને છત પર ન રાખવો જોઇએ તેનાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અંઘારાવાળી જગ્યાએ તુલસીનો છોડ ન વાવો દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન વાવવો જોઇએ ઇશાન ખૂણામાં તુલસી રાખવી શુભ મનાય છે