કોલેજનને બૂસ્ટ કરે છે આ ફૂડ



30 વર્ષ બાદ ડાયટમાં અચૂક કરો સામેલ



30 વર્ષ બાદ સ્કિન ઢીલી થાય છે



જેનું કારણ કોલેજનનું લૂઝ થવું છે



30 વર્ષ બાદ કોલેજનને બૂસ્ટ કરતા ફૂડ લો



સીડસને ડાયટમાં કરો સામેલ



અખરોટનું સેવન કોલેજન બૂસ્ટ કરશે



અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે



જે સ્કિનનો સોજો ઘટાડી યંગ રાખે છે



ટામેટાનું સેવન પણ કોલેજનને બૂસ્ટ કરે છે



સરગવો પણ કોલેજનને બૂસ્ટ કરે છે