સવારે ખાલી પેટ આ પાનનું સેવન વજન ઉતારશે



વજન ઓછું કરવા માટે આ પાનનું કરો સેવન



તુલસીને આપણી સંસ્કૃતિમાં પૂજનિય મનાય છે



તુલસીના સ્વાસ્થ્ય લાભ પણ એટલા જ છે.



ઇમ્યનિટી બૂસ્ટર છે તુલસીનું સેવન



તુલસી શરીરને ડિટોક્સ કરે છે



તુલસીવિષાક્ત પદાર્થને બહાર ફેંકે છે



પાચન સંબિધિત સમસ્યા દૂર થાય છે



એસિડિટી પેટમાં જલનની સમસ્યા દૂર કરે છે



એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર છે તુલસી



શરદી કફી પણ રાહત આપે છે તુલસી