ડેસ્ટિનેશન વેડિંગ એટલે માત્ર લગ્નની વિધિ નથી

Published by: gujarati.abplive.com
Image Source: Meta AI

પરંતુ એ પરિવાર સાથે પસાર કરેલો ખાસ, યાદગાર અને અનોખો સમય છે

Image Source: Meta AI

આજકાલ ઘણા લોકો નયનરમ્ય અને ખાસ સ્થળે લગ્ન કરવાની પસંદગી કરે છે

Image Source: Meta AI

જેથી તેમનો ખાસ દિવસ વધુ અવિસ્મરણીય બની જાય

Image Source: Meta AI

ઉદયપુરને શાહી લગ્ન માટે પરફેક્ટ માનવામાં આવે છે

Image Source: Meta AI

ગોવાનો બીચ વેડિંગ માટે કપલ્સની સૌથી પહેલી પસંદગી રહે છે

Image Source: Meta AI

રાજસ્થાની રાજાશાહી થીમ સાથે લગ્ન કરવા ઈચ્છતા કપલ્સ માટે જયપૂર સારુ સ્થળ છે

Image Source: Meta AI

ગ્રીનરી અને નેચરલ બ્યુટી માટે કેરળ રાજ્ય અદ્ભુત વિકલ્પ છે

Image Source: Meta AI

મસૂરી અને શિમલામાં ઠંડકભરી હવા, પર્વતમાળાઓ અને સુંદર નજારાઓ વચ્ચે ડેસ્ટિનેશન વેડિંગ કરી શકાય છે

Image Source: Meta AI

તાજમહેલની પૃષ્ઠભૂમિમાં લગ્ન કરવાથી તે ક્ષણ પ્રેમનું શાશ્વત પ્રતીક બને છે

Image Source: Meta AI

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: Meta AI