ઇન્સ્ટન્ટ નૂડલ્સ પહેલેથી જ બનાવેલા સૂકા નુડલ્સ હોય છે

Published by: gujarati.abplive.com

જે મસાલા પાવડર અને તેલ સાથે વેચાય છે

ઇન્સ્ટન્ટ નૂડલ્સ ઝડપથી તૈયાર થાય છે

તેને ખાવાથી બીપી વધવાની સમસ્યા થાય છે

પોષક તત્વોનું પ્રમાણ ઓછી માત્રમાં હોવાથી પાચનક્રિયા ખરાબ થઈ શકે છે

નિષ્ણાતો મૂજબ, ઇન્સ્ટન્ટ નૂડલ્સથી હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓ થાય છે

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં વધારે કેલેરી હોય છે

તેનાથી વજનમાં વધારો થાય છે

વજન વધવાથી અનેક રોગોનું જોખમ પણ વધી જાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.