પેકેટ ફૂડ ખાવાના નુકસાન



ઓઇલી નમકીન પેકેટ ફૂડ ખાવ છો?



ફરસાણ ખાવાથી સ્વાસ્થ્યને પહોંચે છે નુકસાન



ઓઇલી નમકીન ફૂડ ખાવાથી ત્વચાને થાય છે રોગ



આ પેકેટ ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે



જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે



ત્વચામાં ખંજવાળ સહિતની થઇ શકે છે સમસ્યા



નમકિન ફૂડથી સોડિયમ શરીરમાં વધી જાય છે



જેના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે



વાળ ખરવાની સમસ્યા પણ થઇ શકે છે.



નમકીન ફૂડ વજન પણ વધારે છે



ઓઇલ નમકીન ફૂડ હાર્ટ અટેકનું જોખમ વધારશે