મેટાબોલિઝમ સ્લો હોવાના નુકસાન



શું આપનું મેટાબોલિઝમ સ્લો છે



સુસ્ત મેટાબોલિઝમ વજન વધારે છે



પાચનને લગતી સમસ્યા પણ થાય છે



ખાઘેલો ખોરાક સારી રીતે પચતો નથી



ફિઝિકલ એક્ટિવિટીની કમી તેને સ્લો કરે છે



ઓછી ઊંઘ પણ મેટાબોલિઝમને સ્લો કરે છે



અનહેલ્ઘી ફૂડ પણ મેટાબોલિઝમ બગાડે છે



તણાવયુક્ત જીવન મેટાબોલિઝમને સ્લો કરે છે



હેલ્ધી લાઇફસ્ટાઇલથી તેને ફાસ્ટ કરી શકો છો



એપલ સાઇગર વિનેગર પણ તેને ફાસ્ટ કરે છે



જમ્યાના અડધા કલાક પહેલા વિનેગર લો



હુંફાળા પાણીમાં 20 એમએલ વિનેગર લો



એપ્પલ સાઇડર વિનેગરથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે