શુદ્ધ મધ ક્યારેય કેમ નથી બગડતું? જાણો 10 મોટા કારણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શું અસલી મધ ક્યારેય બગડી શકે છે ખરું?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વૈજ્ઞાનિકોના મતે શુદ્ધ અને અસલી મધ ક્યારેય બગડતું નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મધમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું એટલે કે નહિવત હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓછા ભેજને કારણે તેમાં બેક્ટેરિયા કે ફૂગ જીવી શકતા નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જો તમે અસલી મધને ફ્રીઝમાં મૂકો, તો તે જામી જાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફ્રીઝની ઠંડકને કારણે મધનું ક્રિસ્ટલાઈઝેશન (દાણાદાર થવું) થાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મધ જામી જવાનો મતલબ એ નથી કે તે બગડી ગયું છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જામી ગયેલા મધને હૂંફાળા પાણીમાં રાખવાથી તે ફરી સામાન્ય થઈ જશે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મધને હંમેશાં કાચની એર-ટાઈટ બોટલમાં સામાન્ય તાપમાને રાખવું વધુ સારું છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સદીઓ જૂનું મધ પણ જો શુદ્ધ હોય, તો ખાવાલાયક રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ