મોનસૂનમાં સ્કિન કેર માટે ફોલો કરો આ 10 ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દિવસમાં બે વખત ફેસ વોશ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેથી ધૂળ, પરસેવો અને વધારાનું તેલ દૂર થાય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓઇલ-ફ્રી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેથી ત્વચા હાઇડ્રેટ રહે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાદળછાયા વાતાવરણમાં પણ UV કિરણો અસર કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂરતું પાણી પીવો, જેથી ત્વચામાં કુદરતી ચમક જળવાઈ રહે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હળવો અને સંતુલિત આહાર લો,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફળ અને લીલા શાકભાજીનું સેવન વધારવું.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ