રાત્રે આઇસક્રિમ ખાશો તો થશે આ નુકસાન



આઈસ્ક્રીમ શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધારશે.



જેના કારણે તણાવ વધે છે



આ કારણે ઊંઘ પણ નથી આવતી



ઊંઘના દુશ્મન છે આ 5 ફૂડ આઇટમ્સ



રાત્રિ સ્પાઇસી ભોજનમાં લેવાનું કરો અવોઇડ



જો અનિંદ્રાથી પીડિતો હો તો આ ફૂડ ન લો



રાત્રે ખાસ કરીને આ ફૂડનું સેવન ન કરો



રાત્રે સૂતી વખતે ફળોનું સેવન ન કરો



રાત્રે કોફી ચાને અવોઇડ કરો



ઓછો મસાલેદાર ખોરાક ખાઓ



ટામેટાનું સેવન રાત્રે ન કરો



ટામેટાંમાં ઓક્સાલિક એસિડ છે.



તે એસિડ બનાવવાનું કામ કરે છે.



જેનાથી એસિડિટી અને અનિંદ્રા થઇ શકે છે.