દરરોજ દાડમ ખાવાથી હાર્ટ સ્વસ્થ રહે છે અને બ્લડ સુગર પર કંન્ટ્રોલમાં રહે છે



દાડમ એક એવું ફળ છે જે પોષણ તત્વોથી ભરપૂર છે.



દાડમ ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.



પણ શું તમે જાણો છો કે દરરોજ દાડમ ખાવાથી હાર્ટ અને બ્લડ સુગર કંન્ટ્રોલમાં રહે છે



દાડમ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે આપણા હાર્ટને હેલ્ધી રાખે છે



તેનાથી ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે જે બ્લડ સુગરના લેવલને કંન્ટ્રોલ કરે છે



દાડમમાં કાર્બ્સની માત્રા ખૂબ ઓછી હોય છે જેનાથી બ્લડ સુગર કંન્ટ્રોલ રહે છે



તેમાં પોટેશિયમ અને ફાઇબર વધુ માત્રામાં મળી આવે છે જેનાથી આપણું હાર્ટ સ્વસ્થ રહે છે



જો તમે દરરોજ દાડમનો જ્યૂસ પિતા હોવ તો તમને ખૂબ ફાયદા મળે છે



તેમાં વિટામિન્સ અને ખનીજ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે