સવારે ખાલી પેટ ચા પીવાના નુકસાન



ખાલી પેટ દુધવાળી ચા ન પીવો



ખાલી પેટ ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક



ખાલી પેટ ચા પીવાથી બ્લોટિંગ થશે



એસિડિટીની સમસ્યા પણ વધી શકે છે



દુધવાળી ચા પીવાથી મેટાબોલિઝમ રેટ ઘટે છે



પેટમાં સોજાની સમસ્યા પણ થઇ શકે છે



પેટમાં બળતરાની થાય છે સમસ્યા



માનસિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક



સવારે દુધવાળી ચા વેઇટ લોસમાં અવરોધક