આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પર વધુ સમય વિતાવવા લાગ્યા છે



જેના કારણે તેમની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે.



એટલું જ નહીં સ્ક્રીનની સામે વધુ સમય વિતાવવાને કારણે બાળકોમાં સ્થૂળતા, હાર્ટ સંબંધિત રોગોનું જોખમ પણ વધી રહ્યું છે



બાળકોનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવો અને તેમને મનોરંજક ફિટનેસ પ્રવૃત્તિઓ કરાવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે



બાળકોના મનપસંદ ગીતો પર દર અઠવાડિયે ડાન્સ પાર્ટીનું આયોજન કરો.



તેનાથી બાળકોનું શરીર સક્રિય રહેશે અને હૃદયની તંદુરસ્તી પણ સુધરશે.



બાળકો સાથે બાઇક રાઇડિંગ અથવા સ્કેટિંગ કરવા જાવ. આનાથી તેમનું હાર્ટ મજબુત થશે



ક્રિકેટ, બેડમિન્ટન જેવી આઉટડોર ગેમ્સમાં બાળકોને સામેલ કરો.



બાળકોને ગાર્ડનિંગમાં સામેલ કરો. છોડને પાણી આપવા જેવા કામ સોંપો



ડીપ ફાઇ અને બેક્ડ ફૂડ્સ ઓછો ખવડાવો.



ફળો, તાજા લીલા શાકભાજી, ડેરી ઉત્પાદનો વગેરેનો ડાયટમાં સામેલ કરો



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો