ડાયટિંગમાં પણ ફળોને ખાઓ ભરપેટ



ડાયટિંગમાં પણ ફળોને ખાઓ ભરપેટ



કેટલાક ફળો વેઇટ લોસમાં કરે છે મદદ



ડાયટિંગમાં પપૈયુ ખાઇ શકાય છે



પપૈયું ફાઇબર, વિટામિન Cનો ખજાનો છે



સફરજન પણ ફાઇબરથી ભરપૂર છે



ડાયટિંગમાં તરબૂચ પણ ખાઇ શકાય



જેમાં બીટા કેરોટિનની માત્રા છે



જે વજન ઘટાડવામાં મદદ કરે છે



સંતરા આપ ડાયટિંગમાં ખાઇ શકો છો



આ બધા જ ફળો ખાવાથી વજન નથી વધતું