ફાસ્ટ ફૂડ વધારે ખાવાના કારણ બોડીમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે

જે દિલ સાથે જોડાયેલી બીમારીને જન્મ આપે છે



જો તમે યોગ્ય ડાયટ લો તો આ બીમારીથી છુટકારો મેળવી શકાય છે



કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે સવારના નાસ્તામાં ઓટ્સ ખાવા જોઈએ



અંકુરિત દાળનું દરરોજ સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે



લીલી શાકભાજી આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે



જૈતૂનના તેલમાં બનાવેલો ખોરાક કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે સૌથી ફાયદાકારક છે



લસણ પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે



રેડ વાઇન પીવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે



દરરોજ મુઠી ભર સુકો મેવો ખાવ તો તેનાથી પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે