નાકમાં દેશી ઘી નાખવાથી માથાના દુખાવાની સમસ્યા ઓછી થાય છે અને મગજની કાર્યપ્રણાલી સુધરે છે.
ABP Asmita

નાકમાં દેશી ઘી નાખવાથી માથાના દુખાવાની સમસ્યા ઓછી થાય છે અને મગજની કાર્યપ્રણાલી સુધરે છે.

તે માઈગ્રેન જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
ABP Asmita

તે માઈગ્રેન જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.

નિયમિત રીતે ઘી નાખવાથી વાળની મજબૂતાઈ વધે છે અને વાળ ખરતા ઓછા થાય છે.
ABP Asmita

નિયમિત રીતે ઘી નાખવાથી વાળની મજબૂતાઈ વધે છે અને વાળ ખરતા ઓછા થાય છે.

નાકમાં જમા થયેલ લાળ સાફ થવાથી નાક યોગ્ય રીતે સાફ થાય છે અને એલર્જી તથા ઇન્ફેક્શનથી બચાવ થાય છે.
ABP Asmita

નાકમાં જમા થયેલ લાળ સાફ થવાથી નાક યોગ્ય રીતે સાફ થાય છે અને એલર્જી તથા ઇન્ફેક્શનથી બચાવ થાય છે.

ABP Asmita

ઊંઘની કમીથી પરેશાન લોકો માટે નાકમાં ઘી નાખવું તણાવ ઓછો કરે છે અને સારી ઊંઘ લાવે છે.

ABP Asmita

નાકમાં ઘી નાખવાથી યાદશક્તિ તેજ થાય છે અને માનસિક કાર્યક્ષમતામાં વધારો થાય છે.

ABP Asmita

દેશી ઘી ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી નાક અને માથા સંબંધિત રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

ABP Asmita

નાકમાં ઘીનો ઉપયોગ કરવાથી માથા અને મગજમાં તાજગી આવે છે, જેથી દિવસભરનો થાક અને આળસ ઓછી થાય છે.

ABP Asmita

ખાંસી અને શરદીની સમસ્યાને પણ નાકમાં ઘી નાખવાથી ઓછી કરી શકાય છે, કારણ કે તે નાકને સાફ કરે છે.

નિષ્ણાંતો અનુસાર, નાકમાં માત્ર ગાયનું ઘી નાખવું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.