લાઇફ સ્ટાઇલ ખરાબ હોવાથી અનેક બીમારીઓ થાય છે

આ બીમારીઓમાંથી એક બીમારી ડાયાબિટીસ છે

તેનું કારણ પેન્ક્રિયાઝમાં ઈન્સ્યુલિન હોર્મોન ન બનવાનું હોય છે

જે શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે

શુગર લેવલને કંટ્રોલ કરવા અનેક દવાઓ આવે છે

પંરતુ કેટલાક હેલ્ધી ફૂડ પણ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે

જેમાં સૌથી પહેલું છે બીટ, જે ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે

મેથી દાણા અને તેના પત્તા પણ શરીરમાં ઈન્સ્યુલિનનું કામ કરે છે

ચિયા સીડ્સમાં મળી આવતું કૈફીન એસિડ માયરિકેટિન પણ ઈન્સ્યુલિન ઉત્પાદનનું કામ કરે છે

ઘઉં અને પ્રોટીનનું વધારે સેવન પણ તેમાં મદદગાર સાબિત થાય છે