આ ફળ હાર્ટ અટેકનો ખતરો ઘટાડી શકે છે



દાડમ હાર્ટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે



તેમાં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં છે



જે આપણા હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



એન્ટી ઓક્સિડેન્ટ્સ આપણી ધમનીમાં સોજાને ઓછો કરવાનું કામ કરે છે



સાથે તે ધમનીને સાફ કરે છે જેથી હાર્ટને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતો રહે



દાડમ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રહે છે



દાડમ ખાવાથી તમારું બ્લડ પ્રેશર સંતુલિત રહે છે



તે સિવાય દાડમમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે



તે ઓટોઇમ્યૂન ડિસીસની સમસ્યાને કંન્ટ્રોલ કરે છે



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો