ઘણા લોકો વિચાર્યા વગર મહિનાઓ સુધી જૂની બોટલ વાપરે છે.

Published by: gujarati.abplive.com

એક જ બોટલ લાંબો સમય વાપરવી એ ખૂબ ખરાબ આદત છે.

Published by: gujarati.abplive.com

પાણી કુદરતી રીતે બગડતું નથી, પણ બોટલ તેને દૂષિત કરે છે.

Published by: gujarati.abplive.com

જૂની બોટલની અંદર બેક્ટેરિયા અને વાયરસ જલ્દી જમા થાય છે.

Published by: gujarati.abplive.com

જો બોટલમાંથી દુર્ગંધ આવે તો તેને તાત્કાલિક બદલી નાખવી.

Published by: gujarati.abplive.com

બોટલની અંદર ડાઘ પડી ગયા હોય તો પણ તે વાપરવી જોખમી છે.

Published by: gujarati.abplive.com

જૂની બોટલનું પાણી પીવાથી પેટમાં દુખાવો કે ખેંચાણ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

2 થી 3 દિવસ ભરેલું પાણી પીવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

પ્લાસ્ટિકની બોટલ દર 6 થી 12 મહિને બદલી નાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

હંમેશા સારી ગુણવત્તાવાળી બોટલનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

Published by: gujarati.abplive.com