જો કોઈ વ્યક્તિને વારંવાર તાવ આવે તો કેટલું ખતરનાક છે

વારંવાર તાવ આવવો બેકટેરિયલ કે વાયરલ ઈન્ફેકશનના કારણે થઈ શકે છે

પીરિયોડિક ફીવર સિન્ડ્રોમ પણ વારંવાર તાવનું કારણ બને છે

જેનેટિક ડિફેક્ટ પણ વારંવાર તાવ આવવાનું કારણ હોઈ શકે છે

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે

વેક્સિનેશન બાદ પણ બાળકોને ક્યારેક ક્યારેક તાવ આવી શકે છે

વારંવાર તાવ આવતો હોય તો તેને એપિસોડિક ફિવર કહેવાય છે

આવા તાવમાં શરીરનું તાપમાન 100.4 ડિગ્રીથી વધારે હોય છે

તાવ આવતો હોય તો વધારે પાણી પીવું જોઈએ

તાવ આવતો હોય તો વધારે પાણી પીવું જોઈએ

લાંબા સમયથી તાવ શરીરમાંથી જતો ન હોય તો ડોક્ટરની સલાહ લો