સવારે ખાલી પેટે શુ પીવું જોઈએ, આવો જાણીએ

અનેક લોકો સવારે ચા કે કોફી પીવાનું પસંદ કરે છે

પરંતુ ખાલી પેટે કેફીન લેવાથી પાચન તંત્રને નુકસાન પહોંચે છે

ફિટ રહેવા માટે સવારે પલાળેલા અંજીર અથવા કિશમિશ ખાવા જોઈએ

રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ઘટે છે

શાકભાજીનો જ્યુસ પણ શરીરને હેલ્ધી રાખે છે

સવાર સવારમાં પપૈયું ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે

પોષક તત્વોથી ભરપૂર કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

સવારે ખાલી પેટે અંજીરનું સેવન કરવાથી પણ અનેક લાભ થાય છે

ખાલી પેટે જ્યુસ પીવાથી શરીરના ટોક્સિક પદાર્થ બહાર નીકળી જાય છે