ગરમીમાં આ કારણે ન પીવા ચા-કોફી



હાલ ભયંકર ગરમી પડી રહી છે



સરકારે સ્વાસ્થ્ય માટે એડવાઇઝરી જાહેર કરી છે



ગરમીના ચા-કોફી અવોઇડ કરવાનું સૂચન



ચા કોફી જેવા ગરમ પીણાનું સેવન ટાળવું



ગરમ પીણા શરીરમાં પાણીની ઉપણ સર્જશે



વધુ ચા-કોફીથી ડિહાઇડ્રેશન થઇ શકે છે



ગરમ પીણાથી પેટમાં જલનની થાય છે સમસ્યા