દાડમ એક એવું ફળ છે, જેનો ઘરના વડીલોથી માંડી ડોક્ટરો સુધીના તમામ લોકો લોહીની ઉણપ હોવા પર ખાવાની સલાહ આપે છે

દાડમનું જ્યૂસ એક ન્યૂટ્રિશન માટે જાણીતું છે

દાડમના જ્યૂસમાં ડાયટરી ફાયબર હોય છે

હેલ્ધી ડાયજેશનમાં મદદ કરે છે

દાડમના દાણાનું નિયમિત સેવન કરવાથી સાંધાનો દુખાવો થતો નથી

દાડમનું જ્યૂસ પીવાના બદલે ફળનું સેવન કરવું જોઈએ

દાડમના જ્યૂસમાં વિટામિન સી હોય છે

જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે

દાડમના જ્યૂસનું સેવન મેમરી અને કોગ્નેટિવ ફંકશન સાથે જોડાયેલું છે

દાડમનું જ્યૂસ ઈન્સ્યુલિન સેંસિટિવિટીને શ્રેષ્ઠ બનાવવા અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે