કારેલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

કારેલા વિટામિન, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે

ડાયાબિટીસના દર્દી માટે કારેલા દવાનું કામ કરે છે

ડાયાબિટીસના દર્દીએ તેને ખાવામાં સામેલ કરવા જોઈએ

કારેલા ખાવાથી બ્લડ સાથે જોડાયેલી બીમારીઓ ઓછી થાય છે

તેના સેવનથી કબજીયાત અને પાચનની સમસ્યાઓ દૂર થાય છે

કારેલામાં ફ્લેવોનોયડ્સ, ગાર્ડેનિયા અને બીટા કેરાટીન મળી આવે છે

જે કેન્સરના ખતરાને ઓછો કરવામાં મદદ કરે છે

કારેલામાં વિટામિન સી, વિટામિન એ અને પોટેશિયમ મળી આવે છે

જે હૃદય સાથે જોડાયેલી બીમારીને દૂર કરે છે