મકાઈમાં ફાઈટોન્યૂટ્રિએંટ્સ હોય છે, જે લીવરનો બચાવ કરે છે

એન્ટી ઓક્સિડેંટ્સ લીવરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે



ફાઈબર લીવરને હેલ્ધી રાખે છે



મકાઈનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ લીવર પર શુગરનું દબાણ ઘટાડે છે



મેગ્નેશિયમ અને પોટેશિયમ લીવરની વર્ક કેપેસિટી વધારે છે



ફોલેટ લીવરમાં નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે



મકાઈનું સેવન કરવાથી લીવરનો સોજો ઓછો થાય છે



તેમાં પ્રોટીન હોય છે, જે લીવરને રિપેર કરવામાં મદદ કરે છે



મકાઈ લીવરની સફાઈમાં મદદ કરે છે



તેમાં વિટામિન બી હોય છે, જે લીવરની એનર્જી જાળવી રાખે છે