કોરોના મહામારી બાદ વિશ્વભરમાં માનસિક બીમારીના શિકાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માનસિક બીમારી એક ગંભીર બીમારી છે, જે આજકાલ બાળકોથી લઈ વૃદ્ધોને થઈ રહી છે

તેમાં અલગ અલગ પ્રકારની મેંટલ હેલ્થ કંડીશંસ સામેલ હોય છે

ડિપ્રેશન, ચિંતા, સ્ટ્રેસ અને સ્કિઝોફ્રેનિયા જેવી સમસ્યા માનસિક બીમારી કહેવાય છે

આવો જાણીએ આ બીમારીના કયા લક્ષણ હોય છે

કોઈપણ કામમાં મન લાગવું, ચિડીયાપણું અને બેચેની થવી

સમાજ, પરિવાર અને મિત્રોથી દૂર રહેવું, કોઈ પ્રકારના નશાની લત લાગવી

દરેક સમય ઉદાસ રહેવું, શરીરમાં થાક અને ઉર્જાની કમીનો અનુભવ થવો

ઉંઘ સાથે જોડાયેલી પરેશાનીની શરૂઆત, દરેક સમયે દર્દ રહેવું

ખૂબ ગુસ્સો કે હિંસક વ્યવહાર કરવો, આત્મહત્યા કરવાનો વિચાર આવવો