ખરાબ કોલેસ્ટ્રોસલ અને ખાનપાનના કાણે હાર્ટ એટેકના કેસ વધ્યા છે



આવો જાણીએ હાર્ટ એટેક આવતા પહેલા શું થાય છે



હાર્ટ એટેક આવતા પહેલા નબળાઈનો અનુભવ થાય છે



આ કારણે ઉંઘ લેવામાં પરેશાની થાય છે



શ્વાસ લેવામાં પણ સમસ્યા થાય છે



અનેક લોકોમાં ઉલ્ટીની સમસ્યા જોવા મળે છે



હાર્ટ એટેક આવતા પહેલા શરીર ઝડપથી કાંપવા લાગે છે



આ દરમિયાન માથામાં દુખાવો પણ થાય છે



અનેક લોકોને પરસેવો પણ થવા લાગે છે



જો તમને પણ આવા કોઈ લક્ષણ જોવા મળે તો ડોક્ટરની સલાહ જરૂર લો