દહી વિટામિન બી2, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે



આ ઉપરાંત તેના અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે



દહીમાં એવા તત્વ મળી આવે છે જે તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે



દહીં ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે



દહીં હાડકાને મજબૂત કરવાની સાથે જ માંસપેશીને પણ મજબૂત બનાવે છે



દહીં ચહેરા પર થતાં ખીલને ઓછા કરે છે



દહીં ચિંતા, તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદ કરે છે



દહીમાં મોટી માત્રામાં પ્રોટીન મળી આવે છે



દહીં હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે



દહીંથી બનેલી લસ્સી અને છાશને ઉંઘ માટે સારી માનવામાં આવે છે