ડિલિવરી બાદ વધતું વજન આ રીતે ઘટાડો



શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે.



રોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો



સ્તનપાન માતા બાળક બંને માટે ફાયદાકારક



ડાયટિંગ પર પ્રોપર ધ્યાન આપો



ઓઇલી ડીપ ફ્રાઇડ ફૂડને બંધ કરી દો



ડાયરેક્ટ સુગર ઇનટેક પણ બંધ કરી દો



ડાયરેક્ટ સુગર ઇનટેક પણ બંધ કરી દો



ઘઉંને બદલે બાજરાની રોટલી ખાઓ



બટાટા અને ભાતનું સેવન બંધ કરો



2 ફ્રૂટથી વધુ ફળનું સેવન ન કરો