ન્હાવાના પાણીમાં મિક્સ કરો આ વસ્તુ રહેશો ફ્રેશ આ 5 વસ્તુઓ આપને દિવસભર રાખશે ફ્રેશ લીંબુ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પરસેવાથી થતી દુર્ગંધ,બેક્ટેરિયાને મારી નાખે છે. ન્હાવાના પાણીમાં લીંબુના રસના બુંદ ઉમેરો આ રીતે ગ્રીન ટીને ન્હાવાના પાણીમાં ઉમેરો ફટકડી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે ન્હાવાના ટબમાં ચપટી ફટકડી પાવડર મિક્સ કરો તેનાથી શરીરનું રક્ત પરિભ્રમણ સારું રહેશે આ પાણી દિવસભર તાજગી આપશે લીમડાના પાનમાં ઘણા ઔષધીય ગુણો હોય છે જે આપણી ત્વચાને રોગોથી બચાવે છે. નહાતા પહેલા લીમડાના પાનને પાણીમાં ઉકાળો તેનાથી સ્કિન ઈન્ફેક્શન, ખંજવાળ અને ગંદકી દૂર થશે.