સપનામાં સાપ દેખાય તો શું સમજવું, જાણો શું થશે સપનામાં સાપ દેખાવવાના શું છે સંકેત સપનામાં રંગબેરંગી સાપ દેખાય તો આ સ્વપ્ન શુભ માનવામાં આવે છે આ સ્વપ્નનો અર્થ, તમારા જીવનમાં ખુશીઓ અને આર્થિક લાભના સંકેત સપનામાં સાપને મારી નાખો છો તો આ સ્વપ્ન શુભ માનવામાં આવે છે આ સ્વપ્નનો અર્થ, તમે જલ્દી જ તમારા દુશ્મનો પર વિજય મેળવશો જો સપનામાં સફેદ સાપ દેખાય તો આર્થિક લાભ થવાના સંકેત મળે છે કાળા રંગનો સાપ સપનામાં જોવો અશુભ માનવામાં આવે છે આ સ્વપ્નનો અર્થ, તમને કોઈ બીમારી અને પૈસાની અછત ઉભી થશે સપનામાં સાપ કરડવો એ અશુભ સંકેત માનવામાં આવે છે આ સ્વપ્ન કોઈ રોગ અને કુંડળીમાં પિતૃ દોષનો સામનો કરવાના સંકેત છે all photos@social media