ગર્ભવતી મહિલાએ આ ફૂડ ડાયટમાં અચૂક ખાવું પ્રેગ્નન્સી દરમિયાન આ ફૂડ લેવા જરૂરી ડેરી પ્રોડક્ટ લેવી ખૂબ જ જરૂરી છે. દરેક દાળને ડાયટમાં કરો સામલે જે પ્રોટીન ફાઇબરથી ભરપૂર છે. શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે. જે બાળકના ગ્રોથ માટે જરૂરી છે. ઓમેગા-3 ફેટી એસિડયુક્ત ફૂડ લો વિટામિન સી માટે ખાટા ફળો ખાઓ આયરનથી રિચ ફૂડ ડાયટમાં કરો સામેલ પાલક બીન્સ તેનો સારો સ્ત્રોત છે.