વાળમાં તેલ લગાવવું જોઇએ કે નહિ



વાળમાં તેલ લગાવી 1-2 દિનમાં વોશ કરી લો



સપ્તાહ સુધી ઓઇલ રાખવુ નુકસાનકારક



આ રીતે કરવાથી સ્કેલ્પના છિદ્રો પેક થઇ જશે



જેના કારણે હેર ગ્રોથ રોકાઇ જાય છે



આ છિદ્રામાં તેલ અને ડસ્ટ જામે છે



આ કારણે હેર ગ્રોથ અવરોધાય છે



તો હેરમાં ઓઇલ નાખો પણ નિયમથી



તેલ લગાવાથી વાળને પોષણ મળે છે



તેલ ન લગાવાથી વાળ કમજોર બને છે



તેલ ન લગાવાથી સ્કેલ્પ પણ ડ્રાય રહે છે