ઊંઘની આ પેર્ટન વેઇટ લોસમાં કરશે મદદ



શું આપ વેઇટ લોસ કરવા ઇચ્છો છો



તો ઊંઘની આ પેર્ટનને કરો ફોલો



ફૂડ અને ઊંઘની આ પેર્ટન કારગર છે



વેઇટ લોસમાં આ ટિપ્સ કરશે મદદ



જો તમે નિશ્ચિક સમયે ઉંઘી જાવ છો



અને 6થી 7 કલાકની નિયમિત ઉંઘ લો છો



તો આ પેર્ટન વેઇટ લોસમાં મદદ કરશે



ઊંઘનો અભાવ વજન વધારે છે



કેલરી બર્ન ન થતાં ચરબી જમા થાય છે



ઊંઘનો અભાવ શરીરમાં કોર્ટિસોલ વધારે છે



કોર્ટિસોલ વજન ઘટાડવમાં અવરોધક છે



અપર્યાપ્ત ઊંઘ મેટાબોલિઝમને સ્લો કરે છે



ધીમું મેટાબોલિક પણ વજન વધારે છે