સ્ક્રર્બ રોજ કરો છો તો સાવધાન



દરરોજ સ્ક્રર્બ કરવાથી સ્કિન ડેમેજ થાય છે



સ્ક્રર્બ નિયમિત એટલે રોજ ન કરવું જોઇએ



સપ્તાહમાં એક જ વખત સ્ક્રર્બ કરી શકો છો



રોજ સ્ક્રર્બ કરવાથી સ્કિન રેશિસ થાય છે



રોજ સ્ક્રર્બ કરવાથી પ્રોટેક્ટિવ લેયરને થાય છે નુકસાન



જેના કારણે યુવી કિરણોથી વધુ નુકસાન થાય છે



રેશિઝ ટેનિંગનું જોખમ પણ વધી જાય છે



સ્કર્બમાં સ્કિનને રગડવામાં આવે છે



સ્ક્રર્બ વધુ કરવાથી ખીલની સમસ્યા થાય છે