એસીમાં વધુ સમય સુધી બેસી રહેવાના કારણે અનેક સમસ્યાઓ થાય છે



માથામાં દુઃખાવો થઇ શકે છે



ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે



માઇગ્રેનની ફરિયાદ રહેશે



સ્કિન સૂકાઇ જશે



આંખોમાં બળતરા થઇ શકે છે



અસ્થમાના લક્ષણો



ઇમ્યૂન સિસ્ટમ નબળી પડી શકે છે



થાકનો અનુભવ થાય છે



એસીમાં વધુ સમય ના બેસો અને તેને નિયમિત સાફ કરો