ત્વચા ઢીલી પડી રહી છે તો નિયમિત કરો આ ઉપાય ઉંમરની અસર સ્કિન પર પહેલા વર્તાય છે 40 બાદ સ્કિનમાં રિંકલ્સ પડવા લાગે છે 40 પ્લસ બાદ સ્કિનને વધુ કેરની જરૂર પડે છે આ માટે સ્કિન પર ઓઇલ મસાજ જરૂરી છે કોકોનટ ઓઇલથી મસાજ કરો ત્વચા માટે કોકોનટ ઓઇલ બેસ્ટ છે રાત્રે સૂતા પહેલા રોજ 25 મિનિટ અપ સાઇડ મસાજ કરો આ પ્રયોગથી સ્કિન ટાઇટ બને છે સ્કિન પરની કરચલીઓ ઓછી થાય છે ડાયટ પણ સ્કિનને યંગ રાખવામાં કારગર છે ટોમેટો, પૈપયું અખરોટને ડાયટમાં કરો સામેલ