વાળને ચમકદાર રાખવા કૉફીનો આ પાંચ રીતે કરો ઉપયોગ વાળને ચમકદાર રાખવા કૉફી છે અકસીર, આ રીતે કરો યૂઝ વાળમાં કૉફી પાવડર લગાવવાથી હેલ્ધી રહે છે 1. કૉફી પાવડર પાણી સાથે વાળમાં સ્પ્રે કરો 2. કૉફી અને નારિયેલ તેલને મિક્સ કરીને લગાવો 3. કૉફી અને ઇંડા સાથે ભેળવીને વાળમાં લગાવો 4. કૉફી અને દહીંને સાથે મિક્સ કરીને વાળમાં લગાવો 5. કૉફી અને ખાંડને મિક્સ કરીને વાળમાં લગાવો all photos@social media