લોન્ગ હેર માટે એલોવેરા જેલ સાથે આ ચીજ લગાવો શું આપને લાંબા વાળનો શોખ છે લાખ કોશિશ છતાં વાળનો ગ્રોથ નથી થતો હેર ગ્રોથ માટે આ કારગર નુસખો અપનાવો એલોવેરા જેલ વાળ માટે હેલ્ધી છે એલોવેરામાં એમિનો એસિડ છે એલોવેરા બી12નો પણ ભંડાર છે આ જેલમાં ફેટી એસિડ પણ છે આ તમામ તત્વો વાળ માટે ઉત્તમ છે જે હેર ફોલ્સને પણ ઓછો કરે છે આ જેલમાં નારિયેળ મિક્સ કરો આ મિક્સરને વાળમાં લગાવો 30 મિનિટ બાદ હેર વોશ કરી લો