રિંકલ્સને દૂર કરે છે આ હોમ રેમેડી



લીંબુના રસમાં મધ મિક્સ કરીને લગાવો



જેનાથી કોલેજનનું નિર્માણ થાય છે



જે ફાઇન્સ લાઇને દૂર કરવામાં મદદ કરે છે.



જે ત્વચાના પીએચને સંતુલિત કરે છે.



એલોવેરા જેલ અને ઈંડાની સફેદી મિક્સ કરો



આ પેસ્ટને ચહેરા પર હળવા હાથે મસાજ કરો.



રિંકલ્સને નારિયેળ તેલની માલિશ દૂર કરે છે



નાળિયેર તેલ ત્વચા માટે હાઇડ્રેટિંગ છે.



પપૈયા અને કેળા બંને ત્વચા માટે ફાયદાકારક છે.



આ બંને ફળનો પલ્પ સ્કિન યંગ લૂક આપશે



રાત્રે નાઇટ ક્રિમનો અચૂક કરો ઉપયોગ